Scam or fraud: Axis Bank — Swip machine

Submitted by:  sameer bhanderi

Complaint Details:
NAME :- MANOJ D KANASARA
A/C NO -913020056437484
TID NO :- 74313656

AXIS BANK ને જણાવવાનું કે અમે તમારી પાસેથી સ્વાઇપ મશીન બે લીધેલ છે જે 2013 થી અમે વપરાશ કરી રહિયા હતા જે હવે છેલ્લા 15 દિવસથી ખરાબ થયેલ છે જેની નોંધ અમે worldline કંપની ને જાણ કરવામાં આવી હતી જે તારીખ 24.1.2017 ના રોજ ફરિયાદ કરવામાં આવી હતીઃ જે નો નંબર CHLD236240117110907 છે . પણ અમારી હોસ્પિટલ માં 15 દિવસ થી અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ સર્વિસ માટે આવેલ નથી અને જેથી અમને પેસન્ટ પાસેથી નાણાં લેવામાં ઘણી તકલીફ થઇ રહી છે તો તમોને વિનંતી કે જો તમે સર્વીશ આપવામાં અસંતુષ્ટ હોય તો અમારા બે મશિન બંધ કરી આપવા વિનંતી.

Comments

comments